Tuesday, June 26, 2018

Wednesday, June 20, 2018

આવનારી TAT ની પરીક્ષામાં વિભાગ 1 માટે ૪૦ ગુણના ફિલોસોફીનો સ્પે.ટેસ્ટ

ટેસ્ટ ૩ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો Download

ટેસ્ટ ૨ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો Download

ટેસ્ટ ૧ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો Download


⇒❤ ખુબજ યાદ રાખવા જેવી બાબતો 
 🙏 ટેટ ટાટ અને એચ. ટાટ માટે ઉપયોગી🙏

❤મનોવૈજ્ઞાનિક પ્રયોગો❤

📝 થોર્નડાઈક - બિલાડી -  પ્રયત્ન અને ભૂલ
📝 પાવલોવ - કુતરા - શાસ્ત્રીય અભિસંધાન
📝જે. બી. વોટસન - બાળક અને સફેદ સસલું- લીટર આલ્બર્ટ
📝 ચેસ ટોલમેન - ઉંદર - જ્ઞાનાત્મક નકશો અને શોધ
📝 કાર્લ સ્પેન્સર લેસ્લી- ઉંદર- ઉંદરનો એક ભાગ દૂર કર્યો
📝 સ્કિનર - ઉંદર, કબૂતર- કારક અભિસંધાન
📝 કોહલર - ચીમપાનઝી - આંતરસૂઝ દ્વારા અધ્યયન
📝 બાંદુરા - ઢીંગલી અને બાળકો - અવલોકનાત્મક
📝 મેસ્લો - વાંદરા - જરૂરિયાત શ્રેણી સિધ્ધાંત


🙏 ટેટ, ટાટ અને એચ. ટાટ માટે ઉપયોગી​ મનોવિજ્ઞાન🙏
રચનાવાદ - વિલિયમ હુન્ટ, ટીચનર
કાર્યવાદ - વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ
વર્તનવાદ - જે.બી. વોટસન, પાવલોવ, સ્કિનર
સમષ્ટિવાદ - મેક્સ વર્ધિમર
મનોવિશ્લેષણવાદ - સિંગમંડ ફ્રોઇડ
માનવવાદી અભિગમ - મેસ્લો, કાર્લ રોજર્સ
નવ્ય વર્તનવાદ - સ્કિનર, ટોલમેન,  ગથરી
પ્રેરણાવાદ -મેકડુગલ
જોડાણવાદ - થોર્નડાઈક
સમગ્રતાવાદ (ગેસ્ટાલ્ટવાદ) - કોફકા, કોહલર, વર્ધિમર
પ્રકૃતિવાદ - રૂસો, રવીન્દ્રનાથ ટાગોર
 વિકાસાત્મકવાદ (સંજ્ઞાત્મકવાદ) - જિન પિયાજે
 સંબંધવાદ- થોર્ન ડાઈક
પ્રયોજનવાદ (વ્યવહારવાદ) - જ્હોન ડ્યુઈ
 યથાર્થવાદ - એરિસ્ટોટલ
ઉત્ક્રાંતિવાદ - ચાર્લ્સ ડાર્વિન
ક્ષેત્રવાદ - રૂસો
આદર્શવાદ - પ્લેટો, પેસ્ટોલોજી, સોક્રેટિસ
તાર્કિક અનુભવવાદ - કામટે
નવીન યથાર્થવાદ - બ્રાઉડી
અસ્તિત્વવાદ - કાર્લ જેસ્પર