Tuesday, May 22, 2018

જમાદાર ના પેપર અને શિવમ કેરીયરનું મેનેજમેંટ સિસ્ટમ પર એક ઝલક


  • જમાદારનું જનરલ અભ્યાસક્રમ જોવા જતા  શિવમ કેરીયર એકેડમી ના ટેસ્ટ સિસ્ટમ + ફેકલ્ટી ટીંચિંગ+મટેરીયલ માંથી ૮૦% થી વધુ કવર થઈ જાય છે.એ પણ માત્ર ૩ મહિનાની  બેંચમાં


ફક્ત ૨૦ દિવસના ટેસ્ટ માંથી પુછાયેલ પ્રશ્નો જોવા માટે અહી ક્લિક કરો Download
અમારી સંસ્થાની સિસ્ટમની ગુપ્તતાને ધ્યાન માં લેતા વધુ મટેરીયલ અને ટેસ્ટ અપલોડ કરેલ નથી

તલાટીની સ્પે.બેંચ તા -૨૪-૦૫-૨૦૧૮ ને ગુરુવાર સવારે ૮:૩૦ થી શરૂ થઈ રહી છે તો તૈયારી કરતા મિત્રોએ સંંપર્ક કરવો

તલાટી,પોલીસ કોન્ટેબલ વગેરે ભરતી માટે ખુબજ ઉપયોગી કરંટ તા ૨૨ મે ૨૦૧૮