Tuesday, April 24, 2018

તલાટી, MPHW,FHW, ગ્રામ સેવક, સ્ટાફ નર્સ ની ભરતીની ટુક સમયમા આવશે....


*```💥💥BIG BREAKING NEWS*```

*🌈તલાટી, MPHW,FHW, ગ્રામ સેવક, સ્ટાફ નર્સ ની ભરતીની  ટુક સમયમા આવશે....*

*➖જુઓ આજનો આ લેટેસ્ટ પરીપત્ર - 24/04/2018*

*🤔ક્યા જીલ્લા મા કેટલી જગ્યા ખાલી છે*

*➖દરેક જીલ્લામા કઇ કેડરની જગ્યાઓ ખાલી છે....*

*🆕જાણો સંપુર્ણ માહિતી નીચેની લિંક પરથી*

Tuesday, April 17, 2018

અગત્યનો મેસેજ....

ટૂંક સમયમાં સરકાર દ્વારા 1800 જેટલી જગ્યાઓ માટે *રેવન્યૂ તલાટી* ની ભરતી થનારી છે.  તલાટી બની સરકારી નોકરી મેળવવા માટે નો આ એક સૂવર્ણ અવસર છે.

✅ મીત્રો, તેના માટે અત્યારથી જ તમારી મહેનત ચાલૂ કરવી પડશે.  ભરતી આવ્યા પછી મહેનત ચાલૂ કરશો તો હરીફાઇ માં ઉભા નહી રહી શકો. કારણ કે અત્યારથી જ ગુજરાત ના *હજારો યુવાનો* એ પરીક્ષાની તૈયારી શરૂ કરી દિધી છે.

✍ *રેવન્યૂ તલાટી ની પરીક્ષાનો સીલેબસ નીચે મૂજબ હોય છે.*

➖ સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્ય : ૩૫ ગુણ
➖ ગુજરાતી ભાષા સાહિત્ય :- ૨૦ ગુણ
➖ગુજરાતી વ્યાકરણ :- ૧૫ ગુણ
➖ગણિત :- ૧૫ ગુણ
➖અંગ્રેજી ગ્રામર :- ૧૫ ગુણ

તલાટી ભરતી પરીપત્ર જોવા માટે⤵

http://www.newjobgujarat.org/2018/04/revenue-talati-bharati-upcoming-total.html
👌 Whatsapp માં તલાટી ભરતી નુ મટીરીયલ મેળવવા
મારા ગ્રુપ માં 8690027007 આ નંબર એડ કરો
તલાટી પરીક્ષાની તૈયારી કરતા તમારા મીત્રો ને આ મેસેજ વધૂ ને વધૂ શેર કરો.

Friday, April 13, 2018

બનાસકાંઠાના સરકારી કર્મચારી માટે સી.સી.સી ની જાહેરાત

જી.એફ.એસ.યુ યુનિવર્સિટી ગાંધીનગર માં નવા રજીસ્ટેશન ચાલુ ૨૫-૦૪- ૨૦૧૮ સુધી...

નોટિસ વાંચવા ક્લિક કરો.  ‌‌‌‌‌‌‌‌-----> અહિ ક્લિક કરો  

સરકારશ્રીના પરીપત્ર મુજબ બનાસકાંઠા જીલ્લા ના તમામ સરકારી કર્મચારીઓ માટે ફાળવેલ  જી.એફ.એસ. યુનિવર્સિટી ગાંધીનગર માંથી સી.સી.સી પાસ કરવુ અનિવાર્ય છે. ‌--->  અહિ ક્લિક કરી વાંચો

Monday, April 2, 2018

🌱👉ખેડૂતો માટે જાહેરાત👈🌱

🌱👉ખેડૂતો માટે જાહેરાત👈🌱

👉ખેતીવાડી ખાતાની હાલમાં વિવિધ ઓજારો/સાધનોમા સબસિડી માટે તા-૧/૪/૨૦૧૮ થી ૩૦/૪/૦૧૮ સુધી www.ikhedut.guj.gov.in
વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવેલ છે.
👉 અરજી કરવા શુ કરવુ?👇
👉તમારા/બાજુના ગામના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને ઓનલાઈન અરજી કરાવવી.
👉અરજી સાથે જોડવાના પુરાવા:-👇
(૧) ૮/અ નવો ઓરીજનલ
(૨) બેક પાસબુકની ઝેરોક્ષ
(૩) આધાર કાડૅની ઝેરોક્ષ
(૪) જાતિના દાખલની ઝેરોક્ષ(ફક્ત અનુસુચિત જાતિના ખેડુત માટે)
👆આટલા પુરાવા જોડીને અરજીમા સહી/અંગૂઠો કરીને અરજી ગ્રામસેવકને આપવી.

👉ખાસ નોધ:-👇
👉અરજીમા જમણી બાજુ ખેડુતના નામની નીચે ખેડૂતનો રેગ્યુલર ચાલુ મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે અવશ્ય લખવો.
👉માંગ્યા મુજબના તમામ પુરાવા ફરજીયાત જોડવાના રહેશે અન્યથા અરજી નામંજુર ગણાશે
👉અરજી મંજુર થયા બાદ જ જે તે સાધન માન્ય કંપની-ડીલર પાસેથી ખરીદવાનુ રહેશે.
👉 ઓનલાઇન અરજી કયૉ બાદ  દિવસ-૭ સુધીમા અરજી પૂરાવા સાથે ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે
👉અગાઉ જે ખેડૂતોએ જે તે સાધન મા સબસિડીનો લાભ લીધો હોય તેમણે અરજી કરવી નહી અન્યથા કમ્પ્યુટરમા અરજી આપો આપ રદ થઈ જશે
👉જે ખેડુત ખરેખર જે તે સાધન લેવા માંગતા હોય તેમણે જ અરજી કરવી
👉ગામના બીજા ખેડુતોને પણ આ જાહેરાતની જાણ કરવા વિનંતી